દેશમાં સોના-ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી સોના-ચાંદીના ભાવમાં થઇ રહ્યા છે ફેરફાર. સોનાના ભાવમાં અત્યાર સુધીમાં સૌથી મોટો રૂપિયા 7000 નો ઘટાડો થયો છે. ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56000 ને પાર થઈ ગયો.
દેશની રાજધાની આજનું પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51270 રૂપિયા છે. આ ઉપરાંત તેમના પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50370 રૂપિયા છે. મુંબઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49320 રૂપિયા છે. કોલકત્તામાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50720 રૂપિયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઓછો થઈ રહ્યો છે. 0.2 ટકા ઘટીને 1886.76 ડોલર પ્રતિ થયો છે. જ્યારે ચાંદી નો ભાવ 0.7 ટકા ઘટીને 27.58 ડોલર પ્રતિ થયો છે
સોનાની કિંમતમાં છેલ્લા બે દિવસમાં માર્કેટમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો. દેશમાં ચાંદીની કિંમતમાં સતત બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં 2000 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાના ભાવ ની તુલના કરીએ તો કે તેના ભાવ કરતા 8000 રૂપિયા નીચે ગયું છે.
સોનાની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન પર જો તમને સોનાની શુદ્ધતા માં કોઈપણ પ્રકારનો ફોલ્ડર લાગે તો તમે આ એપ્લિકેશન પરથી ફરિયાદ પણ નોંધાવી શકો છો. BIS Care app દ્વારા તમે સોનાની શોધતા ચેક કરી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment