બાબા રામદેવની મુશ્કેલી ઓછી થવાની જગ્યાએ મુશ્કેલીમાં થયો વધારો, બાબા રામદેવ પર કરવામાં આવી શકે છે આટલા કેસ.

75

યોગગુરૂ બાબા રામદેવ ફરી એક વખત મુકાયા મુશ્કેલીમાં IMA બિહારની એક શાખાએ રવિવારે 38 જિલ્લાઓમાં ફેલાયેલા પોતાના 105 એકમોને બાબારામદેવ ના વિરુદ્ધ માં અલગ-અલગ કેસ કરવાનો આદેશ આપ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના બિહારના સચિવ ડોક્ટર સુનીલ કુમારે કહ્યું કે રાજ્યમાં શાખા થોડાક દિવસોની અંદર મામલો દાખલ કરવા કરાવશે.

આ ઉપરાંત અન્ય દરેક એકમો બાબા રામદેવની વિરોધ આ કાર્ય કરશે. આ 105 કેસ કરવાનો નિર્ણય ડોક્ટર અજય કુમાર ની અધ્યક્ષતામાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ના એક કોલ બાદ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અધ્યક્ષ ડોક્ટર સહજાનંદ પ્રસાદ સિંહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમને કહ્યું કે દેશના અનેક રાજ્યોમાં પણ બાબા રામદેવ ની વિરુદ્ધ આ કાર્ય કરવામાં આવશે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ના અધ્યક્ષ ડોક્ટર સહજાનંદ જણાવ્યું કે કોરોનાની મહામારી દુનિયા માટે એક ખૂબ જ અઘરો પડકાર છે. ભારતે કોરોનાની મહામારી નો સામનો કરવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને વેક્સિંગ વધુ સારી બનાવવા માટે વેક્સિનેશન ખૂબ વધુ મજબૂત કરવાનો પણ કાર્ય શરૂ કરી.

તેમણે કહ્યું કે યોગ ગુરૂ બાબા રામદેવે એલોપેથિક સારવાર સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કોરોના દર્દીઓ ની દવા અને ઓક્સિજન આપવા માટે તમામ આપત્તિજનક ટિપ્પણીઓ બાબા રામદેવ દ્વારા કરવામાં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!