દાંડી યાત્રાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં આવ્યા હતા. તેમાં કોંગ્રેસના નેતા પણ દાંડી યાત્રા કરવાનું નક્કી કર્યું હતું પરંતુ રાજ્યપાલ દ્વારા પરમિશન ન મળતા કોંગ્રેસ દાંડીયાત્રા ન કરી હતી.
અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા ની નજરકેદ કરાયા હતા.અને અમિત ચાવડાના નિવાસસ્થાને બહાર પણ પોલીસે આવી ગઈ હતી.અમે અમિત ચાવડાના ઘરની બહાર પોલીસે દરવાજો બંધ કરતા અમિત ચાવડા આક્રમક થયા હતા.
અમિત ચાવડા સાથે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ ની પણ અટકાયત કરી હતી.લાલજી દેસાઈ તેમના ઘરની બહારથી જ અટકાયત કરવામાં આવી હતી.
અને પોલીસે કોંગ્રેસના એક પણ નેતાને. દાંડી યાત્રાની મંજૂરી આપી ન હતીલાલજી દેસાઈ ની અટકાયત કરાતા લાલજી દેસાઈ કહ્યું કે તેમની ધરપકડ કરીને.
તેમને આનંદ નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.લાલજી દેસાઈ કહ્યું હતું કે દાંડી યાત્રા અને વર્ષોથી કરતા આવ્યા છે.
અને આજે પણ કશું પણ સંજોગોમાં કોઈપણ આ સંજોગોમાં અમે 2:30 દાંડી યાત્રા માં જોડાશે. અમિત શાહની હાય કાર્યકર્તા અમિત શાહ ટ્વીટર પર જબરદસ્ત ટ્વિટ પણ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment