સુરતમાં AAPની એન્ટ્રી થતા, દિલ્હીની આ સુવિધા લાગુ થશે સુરતમાં…

ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ ચર્ચામાં રહી હતી. આમ આદમી પાર્ટીને સૌથી વધુ સમર્થન સુરત શહેરમાંથી મળ્યું હતું. સુરત આમ આદમી પાર્ટીએ દર ૧૦ હજારની વસ્તીએ એ ક્લિનીક શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે.

સુરત મૂનસીપાલટી સુરતમાં 6530 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ વખતે ના બજેટમાં સુરતમાં કરવેરામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. સુરત કમિશનર નું કહેવું છે કે આ વર્ષે બજેટમાં કોરોના ને ધ્યાનમાં રાખીને રેવન્યુ આવકમાં વધારો કરવામાં આવશે.

દિલ્હીમાં ચાલી રહેલ મોહલ્લા ક્લિનિક મોડલ હવે સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા આ મોડલની શરૂઆત કરવામાં આવશે. સુરતમાં 10 હજારની વસ્તીએ ક્લિનીક શરૂ કરાશે. આમ આદમી પાર્ટીને આવતા જ સુરતમાં 142 નવા હેલ્થ સેન્ટર શરૂ કરાશે.

આ વર્ષે સુરતમાં 20 આવાસ બનાવવામાં આવશે. તેની પાછળ કુલ 457 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તને તાપીમાં સતત ગંદકી થતા તાપીને શુદ્ધિકરણ માટે 371 કરોડની ફાળવણી કરવામાં આવશે. નવા વિસ્તારને વધુ આગળ વધારવા માટે.

તેમાં માળખાકીય સુવિધા માટે ૧૪૦ કરોડ નો ખર્ચો કરવામાં આવશે. અને મેટ્રો અને રેલવેના તમામ માટે એક નવું વહીવટી ભવન માટે પણ ખર્ચ કરાશે.

સુરતમાં ધંધાદારી અને ગરીબ લોકો માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વાહન વ્યવહારની સુવિધામાં સરળતા રહે તે માટે ૧૫૦ નવી ઇ-બસો ખરીદવામાં આવશે.

તેના કારણે વાતાવરણ પણ શુદ્ધ કરે છે. 300 થી વધુ ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે. જે વિસ્તારમાં રોડની સુવિધા સારી નથી તે વિસ્તારોમાં નવા રોડ બનાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*