મહારાષ્ટ્રમાં કોરોના ના કેસમાં વધારો થતા આ શહેરમાં લગાવ્યું ફરી એકવાર લોકડાઉન…

ધીમે ધીમે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં lockdown લગાવે છે. તેવામાં મહારાષ્ટ્ર નાગપુર શહેરમાં ફરી એકવાર લોક ડાઉનલોડ કરવામાં આવી કારણ કે આ શહેરમાં કોરોના કેસ સતત વધી ગયા હતા તે માટે મહારાષ્ટ્ર સરકારે આ પગલુ ઉઠાવ્યું છે.

નાગપુર શહેર ના મંત્રી નિતિન રાવતે ગુરૂવારના રોજ એલાન કર્યું હતું કે શહેરમાં ૧૫ માર્ચથી ૨૦ માર્ચ સુધી સમગ્ર શહેર સંપૂર્ણ lockdown રહેશે તેમણે કહ્યું કે કોઈપણ નાગરીક પોતાના ઘરેથી બહાર નીકળ વાની પરમીશન નહીં.

મળે માત્ર જરૂરી સામાન અને મેડિકલ સિવાય કોઈપણ દુકાનનું નહિ ખુલ્લી રહે અને અને નાગરિકોને જરૂરી સામાનની ખરીદી માટે જ બહાર નીકળવાની પરમિશન મળશે.નાગપુર શહેરમાં એક જ દિવસમાં 1710 કેસ નોંધાયા હતા.

કરવાની મારી સૌથી વધુ કેસ એક જ દિવસમાં નાગપુરમાં નોંધાયા હતા. અને આ કેસ મોટે ભાગ ૨૦ થી ૪૦ વર્ષના લોકો માં વધુ દેખાયા હતા. નાગપુર શહેરનીનાગપુર શહેરના નગર નિગમ કમિશનરે કહ્યું કે.

લોકો કોરોનાની મહામારી ને સામાન્ય લે છે.તેના કારણે શહેરમાં કોરોનાની મહામારી ખૂબ જ વધી ગઈ છે અને કોરોના બેકાબુ થઇ ગયો છે.

અને લોકોને નિયમોનું પાલન પણ નથી કરતા.કોરોનાની મહામારી કાબુમાં રાખવા શહેરના સરકારે lockdown લગાવવાનો એલાન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*