વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રાને લઇને વિજય રૂપાણીએ કર્યા આ કાર્યો…

કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ માર્ચના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવવાના છે. નરેન્દ્ર મોદી ભારત દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીનો પ્રારંભ દાંડી કૂચને લીલીઝંડી આપી ને કરાવશે.

નરેન્દ્ર મોદીની યાત્રાને લઇને ગુજરાત સરકાર અને અમદાવાદ મૂનસીપાલટી કોર્પોરેશન કામ પર લાગી ગઈ છે. નરેન્દ્ર મોદી અમદાવાદમાં વરસાદ યાત્રાના રૂટ પરના તમામ નાના કામો પૂર્ણ કરાયા છે.

આ ઉપરાંત દાંડી પુલ નજીકના રોડો અને બંને તરફથી ફૂટપાથો રાજ બનાવી દેવાયા છે. મોટા મોટા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે.નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતા સૌ પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

અને સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી તે માર્ગ પર નરેન્દ્ર મોદી યાત્રા કાઢશેરહેતા લોકોની અવર-જવર બંધ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક દિવસના પ્રવાસ માટે આવશે.

નરેન્દ્ર મોદી દાંડીયાત્રામાં જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેની તમામ અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ રૂટ બંધ કરી. દેવાતા લોકોને તકલીફ ન પડે અને ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક બીજો રોડ પર તૈયાર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*