કપાસના ભાવમાં થયેલા મોટા ફેરફાર, જાણો આજનો માર્કેટ યાર્ડ નો ભાવ…

ગુજરાતમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવને લઇને સતત ફેરફાર થઈ રહ્યા છે તેવામાં ગઈકાલે માર્કેટયાર્ડમાં બે લાખમાં માળની આવક થઇ હતી. ગુજરાતના માર્કેટયાર્ડ તમામ રાજ્યના કપાસની આવક આવે છે મહારાષ્ટ્ર કપાસની સો ગાડી ની આવક.

કડી માં કપાસ નો ભાવ મહારાષ્ટ્રના 1330 થી 1235 ને સૌરાષ્ટ્રના કપાસનો ભાવ 1130 ૫થી 1210 બોલતો હતો.માર્કેટમાં બુધવારે કપાસની આવક થતી હતી અને બુધવારના રોજ 1050 થી 1130 સુધી ભાવ રાખ્યો હતો.

અને તે ભાવવધારો થઈને 1245 થી કેશોદ 1310 સુધી થયો હતો.11 તારીખ ના રોજ ગુજરાતના 8 માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ દેશલપર થી વધારે રહ્યો હતો જેમાંથી બાબરા માર્કેટ યાર્ડ કપાસ નો ભાવ સૌથી વધુ રહ્યો હતો.

ત્યાં કપાસનો ભાવ 1337 રૂપિયા જોવા મળ્યો હતો. રાજકોટ કપાસ નો ભાવ 11 150 થી 1290, અમરેલીમાં અમરેલીમાં 760 થી 1320, સાવરકુંડલામાં 1020 થી 1320, જસદણમાં 1100 થી 1270.

બોટાદમાં 1080 થી 1325, મહુવામાં 960 થી 1250, ભાવનગરમા 1000 થી 1259, જામનગરમાં 900 થી 1245, બાબરામાં 1030 થી 1337.

જેતપુરમાં 1071 થી 1281 મોરબીમાં 1085 થી 1270, કાલાવડમાં 1000થી 1245, હળવદમાં 1001 થી 1245વિસાવદર માં 855 થી 1229

તળાજા માં 1060 થી 1213, ધોરાજીમાં 916 થી 1251,વિછીયામાં 1050 થી 1280,ભેસાણમાં 1000 થી 1260

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*