ગુજરાતમાં કપાસની આવક મંગળવારે માર્કેટયાર્ડમાં પોણા બે લાખ મણ ની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલ મહારાષ્ટ્ર અને કાઠીયાવાડથી કડીના જીનર્સને કપાસ મળી રહ્યો છે પણ 20 મી માર્ચ પછી કપાસની આવક સમગ્ર દેશમાં ઘટવાની ધારણા એ હાલ કડીના જીનર્સને રૂ માં પકડ વધી છે.
મંગળવારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક 175 થી 180 ગાડીની હતી અને કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્ર ના 1150 થી 1245 અને સૌરાષ્ટ્રના કપાસના ભાવ 1145 થી 1225 બોલતા હતા.
સૌરાષ્ટ્રના બોટાદમાં આજરોજ કપાસના ભાવ 1356 ની જાદુઈ આંકડાની સપાટી વટાવી હતી.કપાસ ના બજાર ભાવ ભાવો જાણીએ તો રાજકોટમાં 1100 થી 1290, અમરેલી 781 થી 1336.
સાવરકુંડલા 1020 થી 1326,મહુવા 978 થી 1235,ગોંડલ 1001 થી 1271, જામજોધપુર 1070 થી 1270, ભાવનગર 1076 થી 1258, જામનગર 1050 થી 1246, બાબરા 1070 થી 1336.
જેતપુર 1071 થી 1351, વાંકાનેર 970 થી 1251 જોવા મળ્યો હતો.બોટાદ માં 1100 થી 1356,વીંછિયા 1080 થી 1310,ભેંસાણ 1000 થી 1250,લાલપુર 1010 થી 1275, ધોર્લ 960 થી 1216.
પાલીતાણા 1000 થી 1230,હારીજ 1091 થી 1215,ધનસુરા 1090 થી 1211,વિસનગર 900 થી 1300,પાટણ 960 થી 1290, થરા 1205 થી 1307,સિદ્ધપુર 1100 થી 1295, ઢસા 1150 થી 1218,કપડવંજ 900 થી 1100 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment