કપાસના ભાવ ગયા અઠવાડિયે મણે 15 થી 35 રૂપિયા ઘટયા હતા.વિદેશની બજારમાં વાયદાઓ તૂટતાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.સાથો સાથ ભારતમાં કોરોના કેસમાં વધારો થયો છે અને મહારાષ્ટ્રમાં લોકડાઉન ની સ્થિતિ સર્જાઈ છે.
જેથી કપાસિયાં ખોળ ના ભાવ ઘટી રહ્યા છે. તેની સીધી અસર કપાસના ભાવ પર પડી રહ્યા છે જ્યારે કપાસ ની સિઝન શરૂ થઈ હતી ત્યારે કપાસના ભાવ 900 થી 1000 માં વેચાતો હતો તે હવે વધીને 1250 થી 1350 રૂપિયા સુધીમાં વેચાય છે.
કપાસના ભાવ ઘટ્યા છે પરંતુ હવે કપાસના ભાવ ઘટે તેવી શક્યતા ઓછી છે. હવેથી કપાસનો ભાવ 1400થી 1500 થાય તેવી શક્યતા રહેલી છે અને ખેડૂતો તેના માટે ઘણી રાહ જોઈ રહ્યા છે.
વિજાપુર માં 1100 થી 1298,અંજાર માં 900 થી 1260,રાજકોટ 990 થી 1172, સાવરકુંડલા 950 થી 1280,બોટાદ 1000 થી 1310,અમરેલી 965 થી 1312.
જસદણ 990 થી 1300,મહુવા 975 થી 1251,ડોળાસા 990 થી 1200,કાલાવડ 1000 થી 1290 જોવા મળ્યો હતો.જેતપુર 1050 થી 1281,તળાજા 990 થી 2161,બાબરા 999 થી 1300.
જૂનાગઢ 900 થી 1205,હળવદ 1050 થી 1244,મોરબી 1021 થી 1271,ભાવનગર 950 થી 1270,પાટણ 1021 થી 1248,ગોંડલ માં 1001 થી 1271.
હિમંતનગર 990 થી 1250, કડી 1000 થી 1269,જામનગર 950 થી 1225 જોવા મળ્યો હતો,સિદ્ધપુર 990 થી 1330 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment