આજરોજ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 22-24 કેરેટ સોના ચાંદીના ભાવ.

મિત્રો આજરોજ સોના-ચાંદીના ભાવમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. આજરોજ ના ચાંદીના ભાવ નીચે મુજબ છે. એક ગ્રામ ચાંદીનો ભાવ 68.70 રૂપિયા છે.આઠ ગ્રામ ચાંદીનો ભાવ 549.60 રૂપિયા છે.10 ગ્રામ ચાંદીનો ભાવ 687.00 છે અને 100 ગ્રામ ચાંદીનો ભાવ 6870 રૂપિયા છે.

આ ઉપરાંત 1 કિલો ચાંદીનો ભાવ 67,700 છે. સાત દિવસ પહેલા ચાંદીનો એક કિલોનો ભાવ 73,300 હતો જે આજે ઘટીને 68700 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. ચાંદીના ભાવમાં 4600 રૂપિયા નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

22 કેરેટ સોનાનો ભાવ જાણવા જઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4625 રૂપિયા છે.આઠ ગ્રામ સોનાનો ભાવ 39000 રૂપિયા છે.10 ગ્રામ સોનાનો ભાવ 46250 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,62,500 રૂપિયા છે.

૧ ફેબ્રુઆરીના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 4,85,000 પ્રતિ 100 ગ્રામ હતો જે આજરોજ 4,62,500 રૂપિયા પ્રતિ 100 ગ્રામ રહો છે. એક અઠવાડિયા ના સમયગાળા અંદર સોનાના ભાવમાં 22500 રૂપિયાનો ઘટાડો પ્રતિ 100 ગ્રામે જોવા મળ્યો છે.

24 કેરેટ સોનાનો ભાવ જાણવા જઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4925 રૂપિયા છે.આઠ ગ્રામ સોનાનો ભાવ 39,400 રૂપિયા છે.10 ગ્રામ સોનાનો ભાવ 49250 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,92,500 રૂપિયા છે.

1 ફેબ્રુઆરીના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 5,16,000 રૂપિયા પ્રતિ 100 ગ્રામ હતો જે આજરોજ 4,92,500 રૂપિયા પ્રતિ 100 ગ્રામ રહો છે. એક અઠવાડિયા ના સમયગાળા અંદર સોનાના ભાવમાં 23500 રૂપિયાનો ઘટાડો પ્રતિ 100 ગ્રામે જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*