અલ્પેશ કથીરિયાની આ વાત માનવા આ દિગ્ગજ પાટીદાર નેતાએ કર્યો ઇન્કાર,જાણો.

273

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સક્રિય માજી કોર્પોરેટરની ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો a છે અને પાસ સાથે સંકળાયેલા ધાર્મિક માલવીયા ચૂંટણી નહીં લડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.

બીજી તરફ પાસના અલ્પેશ કથીરિયા એલાન કર્યું હતું.કે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ કોંગ્રેસે ટિકિટ આપી છે એવા પાસ સાથે સંકળાયેલા 10 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચશે.

અલ્પેશ ના આ દાવા અને સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એ ખોટો ગણાવીને.ઉમેદવારી પાછી ખેંચવા નો સ્પષ્ટ ઈંકાર કર્યો છે. નિલેશ કુંભાણી એ દાવો કર્યો છે કે,સુરતમાં કોંગ્રેસે 35 પાટીદારોને ટિકિટ આપી છે.

પણ અમે ફોર્મ પાછા ખેંચી ને ભાજપ ને ફાયદો ન થવા દઈએ.તઓએ કહ્યું કે બધા સાથે મળીને આ મામલાને શાંત પાડીશું અને ગયા વખતે થયેલી ભૂલોને નહીં દોહરાઈ.કોંગ્રેસ વોર્ડ નંબર ત્રણ માં પાસ ના.

કન્વીનર ધાર્મિક માન્યતાને ટિકિટ આપી હતી પરંતુ ધાર્મિકએ ચૂંટણી નહીં લડવાનો.મહત્વનો નિર્ણય અંતિમ ક્રિયા લીધો હતો. પાસના અગ્રણીઓએ સીધી જાહેરાત કરી હતી.

કે ધાર્મિક સાથે 10 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછા ખેંચશે.કોંગ્રેસના હાર્દિક પટેલ સિવાય કોઈપણ નેતાને વરાછામાં સભા નહીં કરવા દઈએ તેઓ પણ પડકાર ફેંક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!