મહારાષ્ટ્ર સરકારે સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન શરૂ કરવા મંજૂરી આપી દીધી છે.જોકે આ સાથે અમુક સરળ તો પણ રાખી છે અને આ શરતો હેઠળ લોકો સવારે 7 થી બપોરના 12 સુધી અને 4 થી રાત્રી ના 9 સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે નહિ.આ સમયે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા.
લોકોને જ લોકલ ટ્રેન મા મુસાફરી કરવાની છૂટ રહેશે.મહારાષ્ટ્ર સરકાર તરફથી લોકલ ટ્રેન ને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.પરંતુ આ મુદ્દે અંતિમ નિર્ણય તો રેલવે મંત્રાલય જ રહેશે. મહારાષ્ટ્ર સરકારે 1 ફેબ્રુઆરી.
લોકલ ટ્રેન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અગાઉના સમયમાં મુંબઈ લોકલ માં રોજના 50 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હતા. જોકે હાલ પણ મુંબઈ લોકલ જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકો.
અને અમુક અન્ય લોકોને પોતાની સેવાઓ આપી રહી છે.આ સાથે જ મહારાષ્ટ્ર સરકારે આદેશ કર્યો છે કે ઓફિસનો સમય એ પ્રકાર હોય કે લોકો ટ્રેનના સમય પ્રમાણે અવર-જવર કરી શકે અને મહારાષ્ટ્ર સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે.
રાત્રે 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે અને રાત્રીના એક વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લા રહી શકશે. ઉલ્લેખનીય છે કે, લોકલ ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુંબઈવાસીઓને રાહત થશે. મોટી સંખ્યામાં ઓફિસ કર્મચારીઓ લોકલ ટ્રેન વડે જ ઓફિસે જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment