સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડ માં મગફળી નો ભાવ છે આ મહત્તમ સપાટીએ, જાણો બીજા તમામ પાકોના ભાવ.

Published on: 4:20 pm, Fri, 29 January 21

સૌરાષ્ટ્રની જામનગર APMC માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 6000 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જામનગર ની APMC માર્કેટ યાર્ડ માં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મહત્તમ ભાવ 6000 રૂપિયા અને ગુજરાત ના વીર માર્કેટયાર્ડમાં ના શું ભાવ છે.

તે અંગે ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMC ના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 4500 થી 6055 રહા હતા.મગફળી ના ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ માં 4250 થી 6000 રહા હતા.

ચોખાના ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ માં 1140 થી 1620 રહા હતા. ઘઉંના ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1450 થી 2005 રહા હતા. બાજરા ના ભાવ જામનગર માર્કેટ યાર્ડ માં 1100 થી 1750 રહા હતા.

જુવાર ના ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ 1035 થી 1205 રહા હતા.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસ ઉપરાંત અન્ય પાકની આવકમાં ઘટાડો થતાં અન્ય પાકોના ભાવમાં વધારો થયો છે અને ગુજરાતના ખેડૂતોને સારા.

કપાસના એવરેજ ભાવો 1040 થી 1150 સુધી મળી રહે છે. આજરોજ ગુજરાતની નવ થી પણ વધારે માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1200+ રહ્યા હતા અને જેમાં મહુવા માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય નો કપાસ નો સૌથી ઊંચો ભાવ 1237 રૂપિયા હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડ માં મગફળી નો ભાવ છે આ મહત્તમ સપાટીએ, જાણો બીજા તમામ પાકોના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*