દેશમાં દેશમાં ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. તેવામાં રિટેલ વેપારી ઓને ખેડૂત આંદોલન થી રિટેલ વેપારીઓએ સંગઠન CAIT ગુરૂવારના રોજ કહ્યું હતું કે છે સંગઠન અને કહ્યું કે નવો કૃષિ કાયદો એ વેપારી અને ખેડૂતોના હિતમાં રહેશે તો ખૂબ જ સારું રહેશે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો લગભગ દિલ્હીના સીમા પર છેલ્લા બે મહિના સુધી આંદોલન ચાલુ છે.મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ કહ્યું હતું કે કૃષિ કાયદામાં માત્ર ખેડૂતો સાથે સંબંધિત છે એવું નથી.
પરંતુ તેની પાછળ ૧.૨૫ કરોડ વેપારીઓ પણ કૃષિ બજાર માં કામ કરે છે.તે માટે સરકાર તરફથી કૃષિ કાયદાનું ઝડપથી નિવેદન આવે તેઓ ઇચ્છે છે. CAIT કહ્યું કે કેન્દ્ર સરકારની મિટિંગમાં ખેડૂતો સાથે કૃષિ બજાર નાના વેપારીઓને પણ મિટિંગમાં ઉપસ્થિત રાખવા પડશે.
કૃષિ કાયદામાં ચેન્નઈમાં જોડાયેલા વેપારીઓને કૃષિ કાયદામાંથી બહાર કરિયા.આ બાબત પર ખંડેલવાલે કહ્યું કે જો વેપારીઓને એક જ ઝાટકે બજાર માંથી બહાર કાઢી દેવામાં આવ્યા.
તેમના કહ્યું કે વેપારીના હિતને પણ સુરક્ષિત કરવો જરૂરી છે અને એટલી મોટી સંખ્યામાં જોડાયેલા વેપારીઓને નજર અંદાજ ન કરવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment