ધોરણ 10 અને 12 ની પરીક્ષા સહિત પરિણામ નું ટાઈમ ટેબલ ને લઈને આવ્યા મહત્વના સમાચાર.

Published on: 9:35 am, Sat, 23 January 21

કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં આઠ મહિના બાદ શિક્ષણકાર્ય શરૂ થઇ છે. શિક્ષણકાર્ય શરૂ થતા ગુરૂવારના રોજ મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા ની તારીખ જાહેર કરી હતી. આની સાથે પરીક્ષાના પરિણામ નું પણ સમય પત્ર જાહેર કર્યું હતું.

દર વર્ષે ૩૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપે છે. કોરોનાની મહામારી લોક ડાઉનલોડ પરીક્ષા માં ફેરફાર થશે અને વિદ્યાર્થીઓ કરો નાની આવે તે માટે જરૂરી ધ્યાને લેવામાં આવશે.ગયા વર્ષે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ના પરિણામ સાયન્સના.

વિદ્યાર્થીઓને પરિણામ કરતા મોઢું જાહેર કરાયું હતું. ત્યારબાદ એલ થનાર વિદ્યાર્થીઓને નવેમ્બર અને ડિસેમ્બર માં પરીક્ષા લેવાઇ હતી.કોરોનાની મહામારી મા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા 29 એપ્રિલે શરૂ થશે. આ પરીક્ષા 29 એપ્રિલ થી ૩૧ મે સુધી ચાલશે.

આ પરીક્ષામાં કુલ ૩૩ દિવસ લેવામાં આવશે. અને ધોરણ નવ નું ઇન્ટર્નલ મૂલ્યાંકન 9 મે થી 28 એપ્રિલ સુધી સારુ રહેશે. અને ધોરણ 10 ના બોર્ડની પરીક્ષાનું પરિણામ ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયા ના રોજ જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 ની લેખિત પરીક્ષા 23 એપ્રિલ થી શરૂ થશે. 23 એપ્રિલ 29 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે અને 37 દિવસ સુધીધોરણ12ની પરીક્ષા ચાલશે. ધોરણ 10ની સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર ની પરીક્ષા 27 મે થી 5 જૂન સુધી ચાલશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!