આજે પેટ્રોલ અને ડીઝલ ફરીવાર મોંઘુ થયું છે.આજે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઊંચા સ્તર પર પહોંચ્યા છે. તેલ કંપનીઓએ શુક્રવારે દેશભરમાં પેટ્રોલ ડીઝલના કિંમતમાં મોટો વધારો થયો છે. દેશમાં મોટા શહેરમાં પેટ્રોલની કિંમત 22 થી 25 પૈસા અને ડીઝલની કિંમતમાં 23 થી 27 પૈસાનો વધારો થયો છે.
જણાવી દઈએ કે લગભગ 1 મહિનામાં અત્યાર સુધી રાષ્ટ્રીય રાજધાની પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 1.74 રૂપિયા અને 1.76 રૂપિયા પ્રતિ લીટર ની વૃદ્ધિ થઈ છે. તેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઇ 19 જાન્યુઆરીએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને.
પ્રાકૃતિક ગૅસ મંત્રી ધમેન્દ્ર પટેલે કહ્યું કે,તેલ ઉત્પાદક માં દેશોમાં ઓછા ઉત્પાદન ના કારણે ઈંધણ ની કિંમતમાં વધારો થયો છે.પેટ્રોલ ની કિંમત આગરા માં 84.70 રૂપિયા/લિટર, અમદાવાદ માં 82.79 રૂપિયા/લિટર, અલ્હાબાદમાં 84.96 રૂપિયા/લિટર, ઔરંગાબાદ 93.27 રૂપિયા/લિટર.
બેંગલુરુમાં 88.33 રૂપિયા/લિટર, ભોપાલ માં 93.32 રૂપિયા/લિટર, ભુવનેશ્વર માં 86.12 રૂપિયા/લિટર, ચંડીગઢમાં 82.28 રૂપિયા/લિટર જોવા મળ્યો હતો.ડીઝલની કિંમત આગ્રામાં 75.69 રૂપિયા/લિટર, અમદાવાદ 81.45 રૂપિયા/લિટર.
અલ્હાબાદમાં 76.03 રૂપિયા/લિટર, ઔરંગાબાદમાં 83.63 રૂપિયા/લિટર, બેંગલોર 80.20 રૂપિયા/લિટર, ભોપાલ માં 93.32 રૂપિયા/લિટર, ભુનેશ્વર માં 82.41 રૂપિયા/લિટર, ચંડીગઢમાં 72.38 રૂપિયા/લિટર જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment