આજરોજ કપાસના ભાવ ખૂબ જ સારા, જાણો કપાસ ઉપરાંત અન્ય પાક ના ભાવો

Published on: 8:20 pm, Fri, 22 January 21

આજરોજ રાજકોટ, ઊંઝા, ગોંડલ, જામનગર અને મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ ઉપરાંત અન્ય પાકના ખૂબ જ સારા જોવા મળ્યા હતા. કપાસના ભાવ 948 થી 1135, બાજરી ના ભાવ 232 થી 329, ઘઉંના ભાવ 338 થી 420, ચણાના ભાવ 798, અડદ ના ભાવ 1380 થી 1486.

જુવાર ના ભાવ 280 થી 579, મકાઈ ના ભાવ 218, મગના ભાવ 1440 થી 2032, સફેદ તલ ના ભાવ 1500 થી 1830 મહુવા માર્કેટ યાર્ડ માં જોવા મળ્યા હતા.રાજકોટ માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 950 થી 1150, ધાણા ના ભાવ 890 થી 1120.

એરંડાના ભાવ 814 થી 847, તલ ના ભાવ 1265 થી 1830, કાળા તલ ના ભાવ 200 થી 380, લસણના ભાવ 800 થી 1232, જીરૂ ના ભાવ 2275 થી 2500, ડુંગળીના ભાવ 200 થી 380, ચણાના ભાવ 735 થી 922 જોવા મળ્યા હતા.

ઇસબગુલ ના ભાવ 881 થી 2320, વરીયાળી ના ભાવ 881 થી 2192, રાયડો નો ભાવ 975 થી 1090, સુવા નો ભાવ 867 થી 950, જીરૂનો ભાવ 2244 થી 2718, અજમાનો ભાવ 990 થી 2651, તલ નો ભાવ 1546 થી 1840 ઊંઝા માર્કેટિંગ યાર્ડ માં જોવા મળ્યો હતો.

જામનગર માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો ભાવ 1081 થી 1205, એરંડાનો ભાવ 820 થી 862, અજમાનો ભાવ 2501 થી 5790,મગફળી નો ભાવ 800 થી 1181, તલ નો ભાવ 1800 થી 1861 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!