કોર્ટનો સમય બરબાદ કરવા બદલ રાજ્યની રૂપાણી સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો આટલો મોટો દંડ.

સુપ્રીમ કોર્ટે અદાલતનો સમય બરબાદ કરવા માટે ગુજરાત સરકાર પર 25 હજાર રૂપિયા નો મોટો દંડ ફટકાર્યો છે.કોટી અપીલ દાખલ કરવામાં એક વર્ષ કરતા વધુ સમય નો વિલાપ કરવા પર રાજ્ય સરકારની નિષ્ક્રિયતા અને અશમતાને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

જજ સંજય કિશન કોલની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે અપીલ દાખલ કરવામાં શિસ્ત વલણ અપનાવવા પર રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી.તેઓની અરજી ફગાવી દીધી હતી અને.

ન્યાયાધીશ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ રીશીકેશ રોય પણ ખંડપીઠ નો ભાગ હતો.ખંડપીઠે કહ્યું કે, આ પ્રકારને કેસને આશરો આપવાના હેતુથી અદાલતમાં વિલંબ સાથે અપીલ કરવામાં આવી છે.જેથી તેને રદ કરવામાં આવે.

અને તેના આધાર પર કેસને સમાપ્ત કરી દેવામાં આવે.રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા માર્ચ 2019 માં એક આ દેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ 427 દિવસના મોડેથી દાખલ કરી હતી.

ન્યાયાલય કહ્યું કે તેનો ઉદ્દેશ્ય માત્ર ઔપચારિકતા પૂરી કરવા અને પોતાના અધિકારીઓને બચાવવાનો છે. જે નિર્ધારિત પ્રક્રિયાને પૂર્ણ કરી શક્યા નથી અને બની શકે કે તેમને આવું જાણી જોઈને કર્યું હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*