પ્રણવ મુખર્જી ના પુસ્તક ધ પ્રેરેસિડેન્સીયલ યરમાં પ્રધાનમંત્રી મોદી અને મોદી સરકારના કાર્યકાળ ને લઈને ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રણવદાએ તાનાશાહ ગણાવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના અંતિમ સંસ્મરણ માં મોદી સરકાર વિશે ઘણું બધું લખ્યું છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને ખૂબ નજીકથી જોયા છે તથા તેની ટીકા કરવામાં આવી છે.તેમને પોતાની પુસ્તકમાં લખ્યું છે કે તેના કાર્યકાળમાં મોદી સરકારે પોતાની પ્રાથમિક જવાબદારી અને યોગ્ય રીતે નિભાવી ન હતી અને સંસદ સત્ર પણ સારી રીતે ચલાવ્યું ન હતું.
પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીની તાનાશાહી જેવી રહી અને મુખર્જીએ પોતાના પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીની પાકિસ્તાન યાત્રા નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે બોલાવ્યા વગર જ કામ વગર નવાઝ શરીફને મળવા જવું એ બંને દેશોના સંબંધો માટે સારું ન હતું.
નોટબંધી વિશે પ્રણવ દાએ પોતાના પુસ્તકમાં કહ્યુ કે નોટબંધી પહેલા કોઈ સલાહ લેવામાં આવી ન હતી અને પગલા લેવા ગયા બાદ તેમણે આખી ઘટનાની જાણ થઈ અને તેમનાથી આ મુદ્દે સમર્થન પણ માનવામાં આવ્યો.
પ્રણવ મુખરજીએ વધુમાં લખ્યું છે એમ કહેવું કે પ્રધાનમંત્રી મોદી ના આવ્યા પછી જાપાન સાથે સંબંધ સારા થયા છે તે ખોટું છે. જાપાન સાથે વર્ષ 2014 પહેલા પણ ખુબજ સારા સંબંધ હતા અને મોદીના પીએમ બન્યા પહેલા પણ શીન્જો આબે ભારત આવી ચુક્યા હતા.
સર્જીકલ સ્ટ્રાઈક પર પણ તેમને પોતાના પુસ્તકમાં મોટું નિવેદન આપ્યું છે.તેમને સર્જીકલ સ્ટ્રાઈક ને એક સામાન્ય મિલ્ટ્રી ઓપરેશન ગણાવી જે પાકિસ્તાની હરકત ના વિરોધમાં કરવામાં આવી હતી.તેમને કહ્યું કે સેનાના કાર્યવાહીનું રીતે પ્રચાર કરવાની જરૂર નથી.
અને આ ઓપરેશનમાં અમને કશું જ હાંસલ થયું ન હતું.પ્રણવ મુખર્જીના પુસ્તકમાં કેન્દ્રની મોદી સરકાર વિશે થયો મોટો ખુલાસો,તેઓએ મોદીને ગણાવ્યા તાનાશાહ પ્રણવ મુખરજી ની પુસ્તકનેે લઈને ખૂબ જ મહત્વની બાબત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment