ગાંધીનગરની આ માર્કેટયાર્ડમાં ચોખા ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા એકદમ રાજીના રેડ

Published on: 5:18 pm, Wed, 6 January 21

ગાંધીનગર દહેગામ માર્કેટ યાર્ડમાં ચોખા ના ભાવ 1725 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી,ચોખા, જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે.ચોખાનો ભાવ ખેડૂતોને સારો મળતા તેઓ મોટા પ્રમાણમાં વેચી રહ્યા છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગર દહેગામ માર્કેટ યાર્ડ માં ચોખાનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો.આ માર્કેટ યાર્ડમાં અન્ય પાકોના ખુબજ સારા ભાવ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે આગળ જાણીએ.

ગાંધીનગર ના દહેગામ માર્કેટ યાર્ડમાં ઘઉં નો ભાવ 1750 થી 2150 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ ગાંધીનગર ના દહેગામ માર્કેટયાર્ડમાં 1570 થી 1725 રહ્યા હતા.આ ઉપરાંત જુવાર,બાજરા,મગફળી ના ભાવ સારા જોવા મળ્યા હતા.

ગાંધીનગર ના દહેગામ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ ની વાત કરીએ તો 4500 થી 5770 રહા હતા. બાજરાના ભાવ ગાંધીનગર ના દહેગામ માર્કેટ યાર્ડ માં થી 1175 થી 1760 રહા હતા.જુવાર ના ભાવ ગાંધીનગર ના દહેગામ માર્કેટયાર્ડમાં 3075 થી 4505 રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગરની આ માર્કેટયાર્ડમાં ચોખા ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા એકદમ રાજીના રેડ"

Leave a comment

Your email address will not be published.


*