તાજેતરમાં દિવાળી બાદ વધેલા કોરોના ના સંક્રમણના કારણે એસટી વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા.પેસેન્જર ઓછી સંખ્યા અને કોરોનાની માર્ગદર્શિકા લીધે આ નિર્ણય લેવામાં આવ્યા હતા. કોરોના મહામારીની પરિસ્થિતિ હળવી થતા રાજકોટ એસટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ માં એસટી વિભાગ દ્વારા નાથદ્વારા અને સુરતના રૂટ શરૂ કરવામાં આવશે.મહાનગરમાં રાત્રી કરફ્યુ ની થોડી રાહત મળતા આ રૂટ શરૂ કરવામાં આવશે.ગોંડલ,દાહોદ,અમદાવાદ,જામનગર સહિતની બસ સેવા હવે બસ સ્ટેશન સુધી આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment