નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે.હવે માત્ર દિલ્હીની આસપાસ નહીં પણ દેશભરમાં આંદોલન કરવામાં આવશે.નવા ખુશી કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠન હવે આંદોલનને લઈને વધુ તેજ બનાવવા જઈ રહ્યા છે. ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી છે પણ નવા વર્ષમાં દેશભરમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને કહું કે અમારી ઇચ્છા છેકે.
દરેક વ્યક્તિ ખેડૂતોના પક્ષમાં ઊભો થાય.ખેડૂતો એલાન કર્યું કે દેશના કેટલાય શહેરમાં હવે રેલી કરવામાં આવશે. આવતીકાલે પટના અને થનજાવુર માં ખેડૂતો રેલી કરશે અને 30 મી તારીખે મણિપુર અને હૈદરાબાદમાં હલ્લાબોલ કરવામાં આવશે. નોંધનીય છે કે ખેડૂતોએ 25 અને 27 ડિસેમ્બરના.
રોજ ટોલ પ્લાઝા ફી કરવાનો પ્લાન બનાવ્યો હતો.30 ડિસેમ્બરના રોજ કુંડલી માનેસર પલવલ હાઈવે પર ટેક્ટર રેલી કાઢવાનું આયોજન બનાવવામાં આવ્યું છે.
ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે તેના કારણે સરકારની ચિંતામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment