સમગ્ર દેશભરમાં ટોલ પ્લાઝા પર ડિજિટલ અને આઇટી આધારિત પેમેન્ટ સિસ્ટમ ને વધારવા માટે સસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક મોટું પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જારી કરી સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે 1 જાન્યુઆરી 2021 જુના વાહનો પર ફાસ્ટ ટેગ લગાવવાનું અનિવાર્ય કરી દીધું છે. કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ 1989 માં ફેરફાર કર્યો છે.
નિયમ મુજબ 1 જાન્યુઆરી 2017 બાદ વેચાયેલા વાહનોમાં ફાસ્ટ ટેગ લગાવવું ફરજિયાત થશે.ટ્રાન્સપોર્ટ વ્હિકલ માટે ફાસ્ટ ટેગ લગાવ્યા બાદ ફિટનેસ સર્ટિફિકેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.1 ઓક્ટોબર 2020 થી ફરજિયાત કરવામાં આવ્યું હતું કે વાહનોના નેશનલ પરમીટ માટે ફાસ્ટ ટેગ લગાવવાનું રહેશે.
આ ઉપરાંત 51 ફોર્મ નામ માધ્યમથી નવા થર્ડ પાર્ટી વીમો કરાવવા માટે 1 એપ્રિલ 2021 બાદ ફાસ્ટેગ લગાવવું ફરજિયાત થશે. મોદી સરકારના કહેવા મુજબ.
જો વાહન વ્યવહારમાં આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો તે વ્યક્તિ ઉપર કડક કાયદાનો અમલ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment