ગુજરાત રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના શું છે ભાવ?

ગુજરાત રાજ્યના બનાસકાંઠાની ડીસા માર્કેટ યાર્ડ માં મગફળીના ભાવ 5855 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં મગફળી,કપાસ,જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. બનાસકાંઠાની ડીસા માર્કેટ યાર્ડ માં મગફળીના મહત્તમ ભાવ સારા રહ્યા હતા.

બનાસકાંઠાની ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 4500 થી 5855 રહ્યા હતા. બનાસકાંઠાની ડીસા માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ 4990 થી 5590 રહા હતા. ચોખાનો બનાસકાંઠાની ડીસા માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 2300 રહા હતા. બાજરા નો બનાસકાંઠાની ડીસા માર્કેટયાર્ડમાં 1050 થી 1700 રહા હતા.

જુવાર પાકના બનાસકાંઠાની ડીસા યાર્ડમાં 1250 થી 3550 રહ્યા હતા.આ વર્ષે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે મગફળી વરસાદમાં ભીની થઈ જતા.

ખેડૂતો માટે ખૂબ જ મોટું નુકસાન થયું છે.અને મગફળી અમુક માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચવી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*