સરકાર શ્રી દ્વારા રેલ કર્મચારીઓની બોનસની માંગ સ્વીકારતા વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા મંડળ મંત્રી હિરેન મેહતા ના નેતૃત્વમાં કર્મચારીઓને ગળ્યું મોઢું કરાવીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. બોનસ ની માંગણી સાથે NFIR અને રેલવે મજદૂર સંઘ દ્વારા સમગ્ર ભારતીય રેલમાં ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NFIR પ્રયાસો સફળ થયા છે. અન્ય માંગો જેવી લાજેશ સ્કીમ, ન્યુ પેન્શન સ્કીમ રદ કરવી.
ફ્રીજ કરેલ ડીએ તાત્કાલિક જાહેર કરવું જેવી અન્ય માગણીઓ માટેની લડાઇ ચાલુ છે.આવી વિજય ઉત્સવની ઉજવણીમાં હિરેન મહેતાની આગેવાની હેઠળ શ્રીમતી અવની ઓઝા, ડી એસ શર્મા, મનોજ અગ્રવાલ, ઉત્તમ કુમાર, જસ્મીન ઓઝા, કેતન જાની, અનિલ વ્યાસ. રેલ્વે શરૂ થવાથી લોકોને મુસાફરી કરવા રાહત થઈ.
કપિલ સોઝા સહિતના અનેક લોકો ઉપસ્થિત હતા.આમ બોનસની માંગણી સ્વીકારતા રેલ કર્મચારીઓને હર્ષ નો માહોલ ફેલાયો હોવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રેલ્વે બંધ હોવાથી આ લોકોને મુસાફરીમાં ઘણી મુશ્કેલી પડતી હતી. જેથી આ લોકો માટે સારા સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment