ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગની આગાહી આજથી આટલા દિવસ આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ.

છેલ્લા બે દિવસથી ભારતના તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યમાં વરસાદ ચાલુ રહો છે. મહારાષ્ટ્રના મુંબઈ થઈને મેઘરાજાએ ફરી એક વખત ગુજરાત રાજ્યમાં એન્ટ્રી લીધી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી વરસાદ ન આવતા ચોમાસાએ વિદાય લઈ લીધું હોય તેવું લાગી રહ્યું હતું.આજરોજ હવામાન વિભાગની આગાહી પાછા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં રાજુલા તેમ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

સાગરખેડુ અને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે.રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ સર્જાય તેવો હનુમાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે.

ડાંગ,નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડશે.

ગુરૂવારના રોજ ડાંગ, સાપુતારા અને સુરતના માંગરોળમાં ઝરમર વરસાદ પડયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*