રાજ્યભરના ખેડૂતોને લઇને આવ્યા મહત્વના સમાચાર, ત્રણ વર્ષ પછી આ પાકના ભાવ માં થયો મોટો ઉછાળો!

કોરોનાવાયરસ ના કારણે આર્થિક દબાણના સમયગાળા દરમિયાન સામાન્ય માણસની થાળી પણ ખર્ચાળ બની રહી છે. બટાકા,ડુંગળી,ટમેટા અને સરસવ પછી ચણાના ભાવમાં પણ જોરદાર તેજી આવી છે. આ સમયે તમામ પ્રકારના કઠોળની કિંમતમાં ઝડપથી વધી રહી છે. ચણાના ભાવ ની વાત કરીએ તો લગભગ ત્રણ વર્ષ પછી ઊંચી સપાટી પર છે. હાલમાં બજારમાં ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹5300 હું ઉપર જવા જઈ રહ્યો છે.હવે એવું માનવામાં આવી રહ્યું છે કે વધતી કહેવાની માંગના કારણે આગામી દિવસોમાં ચણાનો ભાવ 5800-5850 સુધી પહોંચી શકે છે.આપરિસ્થિતિ બનતા રાજ્યના તમામ ખેડૂતો એટલે.

ચણાનો પાક ઉગાડતા તમામ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. તહેવારની સીઝનમાં ચણાની માંગ વધતા ખેડૂતોને સારા એવા ભાવ મળી શકે છે.ઉલ્લેખનીય છે કે, બે-ત્રણ મહિના અગાઉ પણ ચણાના ભાવમાં વધારો થયો હતો,પરંતુ આ વખતે વધારે અપેક્ષા કરતાં વધારે છે અને હવે કહેવાની મોસમ ચાલી રહી છે જેના કારણે થોડો સમય ભાવમાં નરમાઇ ની અપેક્ષા નથી. જો ચણાના ભાવમાં વધારા પાછળ માત્ર ને માત્ર એક કારણ આ સમય દેખાઈ રહ્યું છે.

આ વખતે વાવણીમાં લગભગ 15 દિવસનો વિલંબ થયો છે. પંદર દિવસના વિલંબના કારણે ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વખતે બમપર વાવણીની અપેક્ષા છે અને ત્યારબાદ ચણા નો ભાવ ઘટશે.

હવે આગામી સમયમાં જોવાનું છે કે ખેડૂતોના આવનારા પાકમાં આવો જ ભાવ આગામી સમયમાં પણ મળશે તો રાજ્યભરના તમામ ખેડૂતો ખુશ થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*