ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયને વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં 10/10/2020 થી 22/10/2020 તારીખ સુધી ચિત્રા નક્ષત્ર ચાલવાનું છે. સામાન્ય રીતે ચિત્રા નક્ષત્રને ઘેલી ચિત્રા પણ કહેવામાં આવે છે,અને એમનું વાહન દેડકો છે. આ ઘેલી ચિત્રા નક્ષત્ર ચોમાસા વિદાય અને ભારે વરસાદ નું છેલ્લું નક્ષત્ર ગણી શકાય છે.રાજ્યમાં 12 દિવસના નક્ષત્રમાં વરસાદ ની આગાહી ગુજરાતમાં રહેલી છે.
જેમાં ખાસ કરીને 15 તારીખ પછી ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લો વરસાદ અને ચોમાસાની વિદાયને લઈને આવનારા બાર દિવસ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 15 તારીખ પછી બેક ટુ બેક સાયકલોન ની અસર ગુજરાતમાં જોવા મળશે અને.
તેના કારણે ભરપૂર વરસાદનો માહોલ પણ જોવા મળી શકે છે.15 તારીખ પછી નો વરસાદ સિસ્ટમ નો વરસાદ હશે.
અને મંડાણી નો વરસાદ નહીં એટલે વરસાદ પડવાની શક્યતાઓ 80 થી 95 ટકા વરસાદ પડવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment