કેબિનેટની બેઠકમાં નેચરલ ગેસ માર્કેટિંગની માર્ગદર્શિકાને લઈને મંજૂરી મળી ગઈ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન મીડિયા સામે આવ્યા હતા અને સરકાર તરફથી કોરોના વેક્સિન, સહિતના અનેક મુદ્દાઓ પર જાણકારી આપી હતી.કેન્દ્રીય મંત્રી જાવેડકર કહ્યું કે,માસ્ક,સોશીયલ ડિસ્ટન્સ અને હાથ ને વારંવાર સાફ કરવા તે જ માત્ર કોરોના થી બચવા માટે હથિયાર છે.સાર્વજનિક સ્થાનો પર વિશે જાગૃતિ વધારવા પ્રધાનમંત્રી મોદી દ્વારા જન આંદોલન શરૂ કરવામાં આવશે.પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ઇંધણના આયાત પર આપની નિર્ભરતા ઓછી રહી છે.
પ્રાકૃતિક ગૅસ મૂલ્ય નિર્ધારણ તંત્ર અને પારદર્શી બનાવવા માટે મંત્રીમંડળે આજરોજ એક મન કી કૃત ઇ બોલી પ્રક્રિયાને મંજૂરી આપી છે. ઇ બિંડિંગ માટે દિશા નિર્દેશ બનાવવામાં આવ્યા છે.તેમને કહ્યું કે સરકાર ભારતીય ઉપગ્રહોની સસ્તી કિંમત પર ઉર્જા ઉપલબ્ધ કરાવવા માગે છે અને આ માટે અને વિભિન્ન સ્ત્રોત જેવા સોર, જેવ ઇંધણ, જેવ ગેસ સિન્થેટિક ગેસ અને અનેક અન્ય ઊર્જા પ્રદાન કરવાની ઇચ્છા ધરાવે છે.
જાપાનની સાથે ભારતના સંબંધો પર જાણકારી આપતા જાવેદકર કહ્યું કે જાપાન સાથે સહયોગ ગાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.બંને દેશોની વચ્ચે સાયબર સુરક્ષા અને અન્ય સહયોગ પરનાં અને પ્રૌદ્યોગિકી પરસ્પર આદાન-પ્રદાન કરી શકાય તેમ જણાવ્યું હતું. તેમને વધારે કહ્યું કે કેનેડાની સાથે અન્ય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
જેમાંભારતના ઝૂલોજિકલ સર્વે અને કેનેડામાં આ પ્રકારની નિકાસના પશુનન અને બાર કોંડિંગ પર સહમતિ વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment