હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને કરવામાં આવી મોટી આગાહી, આગામી આટલા દિવસ વરસાદની શક્યતા

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયના સમયે ફરીથી વરસાદના એંધાણ મળી રહ્યા છે.એક લો પ્રેશર સર્જાવાના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં નજીક ફરી લો પ્રેશર સર્જાયું છે. લોપ્રેશેર સર્જાતા ઓડિશાના દરિયાકાંઠા માં વરસાદ ની શક્યતા છે.રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.આગામીચારથી પાંચ દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પવનનીઝડપ 40 થી 50 કિ.મી રહેવાની શક્યતાને લઇ અેલેટ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે.ઓક્ટોબરમાં વરસાદથી તબાહી સર્જાઇ છે. લો પ્રેશરને કારણે ચોમાસાની વિદાય બાદ વરસના નો વરસાદ ખેતી માટે યોગ્ય નથી.

પહેલેથી જ ખેડૂતોનો ઉભો મોલ વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે ત્યારે ફરીથી વરસાદ વિનાશને નોતરશે. ગીર સોમનાથમાં ગઈકાલે કોડીનારના.

ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*