નોકરીયાત લોકો માટે આવ્યા મોટા સમાચાર, સરકારે જાહેર કર્યા નવા નિયમો

આજરોજ શ્રમ મંત્રાલય તરફથી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શ્રમ મંત્રાલય થી સંબંધિત DGHS એટલે કે Directorate general of health services એ સેફ વર્કપ્લેસ માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે સોશીયલ ડિસ્ટન્સ અને કંપની ના નિયમો નું પાલન કરવું જરૂરી છે. તેમાં સીસીટીવી દ્વારા કર્મચારીઓ પણ નજર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓના આ મામલે નિર્દેશ આપતા કહેવામાં આવ્યું છે.કે ઇન્ડસ્ટ્રી HR પોલિસીમાં પણ બદલાવ કરે તમામ કર્મચારીઓ માટે હેલ્થ વીમો જરૂરી કરવામાં આવે.

કોરોના માટે કંપનીઓ સ્પેશિયલ leave પોલિસી બનાવે. કંપની આ માટે નજીકની હોસ્પિટલ ટાઈપ અપ કરો. કર્મચારીઓના ખાનગી વાહન કે સાયકલનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે. વધુમાં કર્મચારીઓને સીડીનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.લિફ્ટ માં એક સમયે બે થી પાંચ લોકોથી વધુને પરવાનગી ન આપવી જોઈએ. નિયમ તે પણ કહેવામાં આવ્યું છે.

પાંચવર્ષથી ઓછી ઉંમરના માતા પિતા માંથી જો બંને વર્કિંગ છે તો તેમને ઘરથી કામ કરવાની છૂટ મળવી જોઇએ. 65 વર્ષથી વધુ ઉંમર વાળા લોકોને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે. ઓફિસમાં પ્રયાપ્ત માત્રામાં હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનીંગ જરૂરી છે.

જેકર્મચારીઓને પીક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવી છે તેમાં પણ વધુ વાહન આપવામાં આવે તે પછી તેમની કુલ કેપેસિટી માંથી ખાલી 30 થી 40 ટકા કર્મચારીઓને જ બેસાડવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*