હાલમાં કોરોના મહામારીમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુ ના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે એવામાં જ આવ્યા એક રાહતના સમાચાર .
એવામાં લોકડાઉન ના કારણે તમામ વ્યવસાય ભાંગી પડ્યા હતા. અને તેવામાં સાથે શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો થયો હતો ૧૦ થી ૨૦ રૂપિયાની કિલો મળતું શાકભાજી ૧૦૦ રૂપિયાનું કિલો થઇ ગયું હતું. દુધિ, ટમેટા,ડુંગળી આ શાકભાજીઓમાં સતત ભાવમાં થઈ રહ્યો છે. ફુલાવર જેવી શાકભાજીનો ભાવ સોના જેવો થઈ ગયો છે. ફુલાવર નો પતિ પ્રતિ કિલો નો ભાવ 400 રૂપિયા છે. વેપારીઓનું કહેવું છે કે વધુ વરસાદના કારણે ટમેટા જેવા શાકભાજી જલદી ખરાબ થઈ ગયા અને તેમને ભારે નુકસાન થયું.
વરસાદના કારણે શાકભાજી અને નુકસાન થાય એ માટે વેપારીઓ પાસે એવું જણાવવામાં આવ્યું છે કે 10 સપ્ટેમ્બર બાદ તમારા નો ભાવ ૬૦-૮૦રૂપિયા થઈ જશે. સાથે બટાકાનો ભાવ પણ ૪૦ રૂપિયા કિલો થઇ જશે ઘણી બધી એવી શાકભાજી છે તેનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે મરચા, રીંગણા, ભીંડા, ટમેટા વરસાદના કારણે આ બધી શાકભાજીઓ જલદી બગડી જાય છે તેથી આ બધાના ભાવમાં ઘટાડો જોવા મળશે.
શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે સામાન્ય માણસની જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવામાં ખૂબ જ રાહત મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment