અરે બાપ રે…! 87 વર્ષના દાદાએ પાણીમાં એવા ખતરનાક સ્ટંટ કરી… વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 5:55 pm, Wed, 13 September 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યજનક થઈ જઈએ છીએ. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે જેમાં તેઓનું જીવનું પણ જોખમ હોય છે. અત્યાર સુધીમાં આપણે સોશિયલ મીડિયા પર નાના યુવાનોના ઘણા સ્ટંટના વિડીયો જોયા હશે.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ લોકો મોટા થાય છે તેમ તેમ આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે લોકો વૃદ્ધ થાય છે ત્યારે તેઓ ફક્ત ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે.

પરંતુ ઘણા લોકો હૃદયથી યુવાનો હોય છે અને વૃદ્ધ અવસ્થામાં પણ સાહસ પસંદ કરે છે. આવા લોકો ખરેખર ખતરનાક ખેલાડીઓ હોય છે, આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 87 વર્ષના દાદા સ્પીડ બોટ પર એવા સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.

જેવો બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમાર તેની ફિલ્મોમાં કરે છે, ઈન્સટ્રાગ્રામ એકાઉન્ટ @goodnews_movement પર ઘણી વખત સકારાત્મક વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ સ્પીડ બોર્ડ પર સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.

વિડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું છે ઉંમર માત્ર એક સંખ્યા છે, આ માણસ 87 વર્ષનો યુવાન છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ સ્કીઈંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વ્યક્તિનું ઈન્સટ્રાગ્રામ એકાઉન્ટ છે અને તેનું નામ ડીક છે, તેના એકાઉન્ટ મુજબ તે 1954 થી સ્કીઈંગ કરે છે અને દર અઠવાડિયે તેના પૌત્રો અને મિત્રો સાથે સ્કીઈંગ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે…! 87 વર્ષના દાદાએ પાણીમાં એવા ખતરનાક સ્ટંટ કરી… વીડિયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*