મિત્રો આજકાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં યુવકોના એક ગ્રુપ દ્વારા એક વિદેશી મહિલાની સાથે ખૂબ જ વધારે છેડછાડ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક બાવીસ વર્ષીય જાપાની મહિલા માટે હોળીનો ઉત્સવ ખૂબ જ ભયાનક રીતે યાદગાર બની રહ્યો છે.
જણાવી દઈએ કે એકે પીડીએફ મહિલાએ એક વિડીયો દ્વારા માહિતી આપી રહી છે કે જો કે બાદમાં આ વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો. વીડિયોની અંદર એક યુવકોનુ એક ગ્રુપ છોકરીના ચહેરા ઉપર જબરદસ્તી રીતે રંગ લગાવતા જોવા મળી રહ્યા છે. તેમની માથે એક શરમજનક વિડીયો બનાવતા બનાવતા એક વ્યક્તિ તેના માથે ઇંડ્ડ ફોડતો પણ ચડે છે.
તેમજ આ પ્રકારનો વીડિયો જોઈને લોકો પણ ખૂબ જ ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી રહ્યા છે. વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે ચારથી પાંચ જેટલા સામાજિક તત્વો જેવા છોકરાઓ એક જાપાની મહિલાને રંગ લગાવીને છેડછાડ કરી રહ્યા છે.
ત્યાર પછી ત્યાં બીજા કેટલાક છોકરાઓ પણ પહોંચી જાય છે અને રંગ લગાવવાના નામ ઉપર મહિલાની સાથે ખૂબ જ વધારે અસભ્ય વર્તન પણ કરવા લાગે છે. મહિલાની સાથે ગમે તેમ છેડછાડ કરવા લાગે છે તેમ જ આ ગ્રુપની અંદર એક છોકરો મહિલા ના માથા ઉપર જોરથી ઈંડું પણ ફોડે છે. ત્યાર પછી થોડીવાર બાદ મહિલા કોઈકને કોઈક રીતે મહિલા છોકરાઓના ગ્રુપમાંથી ધીરે ધીરે બહાર નીકળી જાય છે અને બીજો પણ તેના ગાલ ઉપર રંગ લગાવવાનો પ્રયત્ન કરે છે.
આ સમયે મહિલા તેને એક જોરદાર તમાચો મારી દે છે અને ત્યાંથી મહિલા ધીરે ધીરે ચાલી જાય છે. વાયરલ વીડિયોની અંદર મહિલા વારંવાર કહેતી પણ નજરે ચડે છે અને પોતાને તે ગ્રુપમાંથી બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરે છે. આ પ્રકારનો વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. જબરદસ્તી રીતે જાપાની મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરવું તે યોગ્ય વાત નથી તેમ જ તે યુવકોને કડકમાં કડક સજા મળવી જોઈએ.
जितनी बार ये वीडियो देख रही हूँ, उतनी बार खून खौल रहा है। चाहे कुछ हो जाए इनमें से किसी को नहीं छोड़ूँगी, हम सुनिश्चित करेंगे इनमें से एक एक लफ़ंगा सलाख़ों के पीछे पहुँचेगा। pic.twitter.com/ckDKrYry6B
— Swati Maliwal (@SwatiJaiHind) March 10, 2023
તેમજ આપને આ માધ્યમ દ્વારા અમે લોકો અપીલ કરી રહ્યા છીએ કે તે લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ. આ ઘટના બાબતે બોલીવુડ અભિનેત્રી એ પણ લોકોને સામે અપીલ કરી હતી કે આ છોકરાઓને જેલમાં મોકલવાની માંગણી કરી હતી. 22 વર્ષીય જાપાની મહિલા જે ફરવા માટે આવી છે અને કેટલાક મહિનાઓથી ભારતની અંદર એટલી યાત્રા કરી રહી છે તેના વિશે આ પ્રકારની સાથે આભદ્ર વર્તન થઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment