37 વર્ષ પહેલાંના ઘઉંનું બિલ થયું સોશિયલ મીડિયા પર વાયરલ… 1 કિલો ઘઉંની કિંમત સાંભળીને હોશ ઉડી જશે…

આજની સોશિયલ મીડિયાની દુનિયા પર સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક વાયરલ થતું હોય છે. ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર આજથી વર્ષો પહેલાની વસ્તુના બિલના વાયરલ થયેલા ફોટા જોયા હશે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેવા જ એક બિલનો ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ બિલનો ફોટો 37 વર્ષ જૂનો છે અને આ બિલ ઘઉંનું છે. 37 વર્ષ પહેલાની એક કિલોની ઘઉંની કિંમત સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

હાલમાં સોશિયલ મીડિયા પર ઘઉંનો બેલ વાયરલ થઈ રહ્યું છે, આ ઘઉં નું બિલ 1987નું છે. બિલ મુજબ આજથી 37 વર્ષ પહેલા ઘઉં 1.6 રૂપિયા પ્રતિ કિલો માં વેચાતા હતા. હાલમાં આ બિલ નો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલું આ બિલ જોઈને ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે બિલ જોઈને તેમને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. વાયરલ થયેલા આ બિલનો ફોટો પ્લેટફોર્મ એક્સ પર Paeveen Kaswan IFS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*