સ્કુટી પર જઈ રહેલા 3 યુવકોએ રસ્તા પર જતી, યુવતી સાથે કર્યું એવું કે – વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં કેટલાક યુવકો યુવતીઓની જાહેરમાં છેડતી કરતા હોય છે. અત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં સ્કુટી સવાર ત્રણ યુવકો રસ્તા પર ચાલતી યુવતીને ન ટચ કરવાની જગ્યાએ ટચ કરીને ભાગી જાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. મળતી માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો મથુરાના રસ્તા પરનો છે.

સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે સ્કુટી સવાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું કે ત્રણેય યુવકો ધોરણ 11 માં અભ્યાસ કરે છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવકોની પાછળ આવતા એક બાઈક સવારે યુવકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી.

ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને પોલીસે વીડિયોને આધારે આરોપી યુવકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સમયમાં સ્કુટી સવાર ત્રણેય આરોપી યુવકોની ધરપકડ કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસ સ્કુટીના નંબરના આધારે આરોપીઓની તપાસ કરવામાં આવી ત્યારે ત્રણેય આરોપીઓની ખબર પડી હતી. મળતી માહિતી અનુસાર આરોપીઓ તેના પાડોશીની સ્કુટી લઈને આવ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને ત્રણેયની પૂછપરછ શરૂ કરી હતી.

પીડિત યુવતીને પણ શોધી કાઢવામાં આવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ત્રણ યુવકો ચાલતી સ્કુટી પર રોડ પર જતી યુવતીની છેડતી કરીને ભાગી જાય છે. વાયરલ થઈ રહેલો ઓડિયો જોઈને તમે જ કહો આવા નપાવટ સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*