હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નરાધમ વ્યક્તિએ 7 વર્ષની માસુમ બાળકી સાથે કંઈક એવું કર્યું કે તમારું પણ કાળજુ કંપી ઉઠશે. મળતી માહિતી અનુસાર એક પૂર્વ મકાન માલિકે માત્ર 7 વર્ષની માસુમ બાળકીને સૌપ્રથમ પોતાનો હવસનો શિકાર બનાવ્યો. બાળકીએ બૂમાબૂબ કરી તો માથા પર ઇંટ ફેંકી નથી. એટલું જ નહીં પરંતુ નરાધમ આરોપી ધારદાર વસ્તુ વડે માસુમ બાળકીના ગળા ઉપર પ્રહાર કર્યા.
ત્યાર પછી મૃતદેહને એક સિમેન્ટની કોથળીમાં નાખીને જંગલમાં ફેંકી દીધું. આ ઘટના મંગળવારના રોજ સવારના સમયે બની હતી તેવી માહિતી સામે આવી રહી છે. માસુમ બાળકી સ્કૂલે જતી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. મિત્રો તમે જ કહો આવા નરાધમ લોકો સાથે શું કરવું જોઈએ. આ કાળજુ કંપાવી દેનારી ઘટના હરિયાણાના ફરીદાબાદ માંથી સામે આવી છે.
માસુમ બાળકી મંગળવારના રોજ સવારે શાળાએ જતી હતી ત્યારે નરાધમ આરોપીએ તેનો પીછો કર્યો હતો અને તેને ઉઠાવીને એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ માસુમ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ તેનો જીવ લઈને તેના મૃતદેહને એક કોથળામાં ભરીને જંગલમાં ફેંકી દીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આરોપીનું નામ રવિન્દ્ર છે અને તેની ઉંમર 21 વર્ષની છે. આરોપીના સૂચન પ્રમાણે પોલીસે બાળકીના મૃતદેહને જંગલમાંથી કબજે કર્યું હતું. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો સાત વર્ષની માસુમ બાળકી ઘટનાના દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ સરકારી શાળામાં ભણવા માટે જતી હતી.
ઘરથી માત્ર 500 કિલોમીટર દૂર એક ખંડેર મકાન છે. તે મકાન જયપ્રકાશ નામના વ્યક્તિની હોવાનો જાણવા મળી રહ્યું છે. જ્યારે બાળકી શાળાએ જઈ રહી હતી ત્યારે આરોપી રવિન્દ્ર તેનો પીછો કરતો હતો. ત્યારબાદ અચાનક જ બાળકીનું મોઢું દબાવીને તેને ખંડેર મકાનમાં લઈ ગયો હતો. સૌપ્રથમ આરોપીએ ત્યાં બાળકીને હવસનો શિકાર બનાવ્યો હતો. જેના કારણે બાળકી બુમાબુમ કરવા લાગી હતી.
જેના કારણે નરાધમ આરોપીએ બાળકીનું ગળુ દબાવી દીધું જેના કારણે બાળકી બેભાન થઈ ગઈ હતી. પછી ફરી એક વખત નરાધમે બાળકીને અવશનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે બાળકીના ગળા ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો. પછી તેના મૃતદેહને એક સિમેન્ટના કોથળામાં ભર્યું હતું. પછી બાઈક લઈને તે કોથળો જંગલમાં ફેંકી દીધો હતો.
મંગળવારની સાંજ થઈ ગઈ છતાં પણ દીકરી ઘરે પરત ફરી નહીં તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. અંતે બુધવારના રોજ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન ગામમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment