દેશમાં કોરોનાની મહામારી વચ્ચે માતા-પિતા અને વૃદ્ધોની સાર સંભાળ રાખવા માટે હવે કેન્દ્ર સરકાર દ્વારા નવો નિયમ લેવા માં આવી શકે છે. હકીકતમાં તો Maintenance & Wellfare of Parents & Senior Citizens Bill, 2019 પર મોનસુન સત્રમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
દેશમાં મોનસુન સત્ર સોમવારના રોજ શરૂ થઈ ગયું છે. Maintenance & Wellfare of Parents & Senior Citizens Bill, 2019 કેન્દ્ર સરકારના એજન્ડામાં ખૂબ જ સમયથી હતું.
આ ઉપરાંત મોન્સુન સત્રની શરૂઆતમાં દેશની કેન્દ્ર સરકાર આ બિલને લાવવા માટે ઈચ્છે છે. Maintenance & Wellfare of Parents & Senior Citizens Bill કેબિનેટમાં ડિસેમ્બર 2019 માં બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારનો આ બિલ નો હેતુ લોકોને માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોને જે છોડી દે છે તેને રોકવાનો છે. આ ઉપરાંત બિલ માં માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની પાયાની જરૂરિયાતો, સુરક્ષા અને સુરક્ષા ઓને સુનિશ્ચિત કરવા તેમની દેખરેખ અને કલ્યાણ ની જોગવાઈ કરવામાં આવી છે.
દેશમાં કોરોના ની લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી આ જોગવાઇ મોનસુન સત્રમાં સંસદ દ્વારા પાસ થવા પર વરિષ્ઠ નાગરિકો અને વાલીઓને વધુ પાવર આપશે. આ બિલને સંસદમાં પસાર કરતા પહેલા ઘણા બધા ફેરફાર કરવામાં આવશે.
Maintenance & Wellfare of Parents & Senior Citizens Bill કેબિનેટને ડિસેમ્બર 2019માં બાળકો ની મર્યાદાઓ વધારવામાં આવી છે. આ બિલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામેલ નથી કરવામાં આવ્યા. જો આ બિલ પાસ થઈ ગયું તો 10000 parents maintenance રીતે આપવાના રહેશે. આ ઉપરાંત મેન્ટેનન્સ ના પૈસા આપવાનો સમય પણ 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment