ખેતરમાં મોટર ચાલુ કરવા ગયેલા 26 વર્ષના યુવકને એવું મોત મળ્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં કામ કરતા એક ખેડૂતને દર્દનાક મોત મળ્યું છે. આ ઘટના બનતા જ ખેડૂતના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ખેડૂતનું નામ બલબીર સિંહ હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. બલબીર સિંહ ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

પછી ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પાવર કટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બલબીરને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ દુઃખદ ઘટના ગુરૂવારના રોજ મોટી સાંજના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર યુવક વાડીમાં કામ કરતો હતો. ત્યારે તે મોટર ચાલુ કરવા માટે ગયો હતો. આ દરમિયાન એક વીજ વાયર ખુલ્લો પડ્યો હતો. આ ખુલ્લા વાયરને યુવક અડી ગયો હતો. જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને પછી તેનું રીબાઈ રીબાઈને મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*