પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના સો વર્ષ પૂરાં થવા પ્રસંગે આયોજિત શતાબ્દી ઉજવણીમાં સરકારની ઉપલબ્ધિઓ ની સૂચના આપી હતી. તેમને કહ્યું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સેવા નીશુલ્ક કોઈ પણ ભેદભાવ વિના ઉપલબ્ધ કરવામાં આવી છે.1800111565 આ નંબર ડાયલ કરી શકો છો અને તમારી અથવા તમારા કુટુંબને યોજના માં નામ છે કે નહીં, શું તમે લાભ લેવા માટે પાત્ર છો કે નહીં.
આ સિવાય તમે સામાન્ય કેન્દ્રની સહાય લઇ શકો છો. આરોગ્ય મિત્ર હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને સારવારનો સંપૂર્ણ સહયોગ આપશે અને તમામ માહિતી પ્રદાન કરશે. આપને જણાવી દઇએ કે આ યોજના હેઠળ,1350 જેટલા રોગોની સારવાર મફત છે.અમાં કેન્સર, ઓપન હાર્ટ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ન્યુરોસર્જરી, રેડિયોલોજી જેવા ગંભીર રોગો આમાં સામેલ છે.
આ યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થવાના ત્રણ દિવસ પહેલા અને 15 દિવસ બાદ સુધીની ક્લિનિકલ સારવાર, આરોગ્ય સારવાર અને દવાઓ ફ્રી માં ઉપલબ્ધ થાય છે. કુટુંબના કદ, વય અથવા લિંગની.
આ યોજના હેઠળ કોઈ મર્યાદા રહેતી નથી. વિવિધ પૂર્વ અસ્તિત્વ માની તબીબી પરિસ્થિતિઓ અને ગંભીર રોગો ને આવરી લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment