રિહાના હાલમાં ખૂબ જ લાઈમ લાઈટમાં છે ક્યારથી તેને અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમની માં પરફોર્મ કર્યું ત્યારથી ઈન્ડિયાની અંદર તે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે અને હવે તે સિંગિંગમાં નહીં પરંતુ ગાડીઓમાં પણ સુપર સ્ટાર બની છે.
તેની પાસે હાલ કરોડો રૂપિયાની કિંમતની કાર કલેક્શન છે.રીહાનાના ગેરેજમાં ઘણી બધી ગાડીઓ પાર્ક કરેલી છે જેમાં મર્સિડીઝ એસએલઆર એમસી લારેન striling મોસ છે. જેની કિંમત લગભગ લગભગ 8 કરોડ 66 લાખ 88000 રૂપિયા છે.
આ સિવાય તેની પાસે Maybach 57 s છે જે દુનિયાને લક્ઝરી ગાડી માની એક છે અને તેની કિંમત લગભગ ત્રણ કરોડથી પણ વધારે છે. તેની પાસે રોલ્સ રોયલ કાર છે જેની કિંમત પણ બે કરોડ ઉપર છે. રેહાના પાસે ફરારી 458 Italia છે
જેની કિંમત લગભગ એક કરોડ 90 લાખ ઉપર છે. આ ગાડીઓ સિવાય તેની આગળ તો Porsche 911 Turbo S, Mercedes G Wagon, Mercedes-Benz S Class, Jeep Wrangler અને Cadillac Escalade સામેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment