ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે કે આગામી ચૂંટણીમાં ભાજપ 350 થી પણ વધારે સીટો પર જીત મેળવશે.
સાથે તેને જણાવ્યું કે સરકાર દ્વારા જે પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે તેને જોતા ચૂંટણી માટે કોઈને પણ તેને ચેલેન્જ કરી શકે તેમ નથી.એ વાતને શંકામાં કોઈ સ્થાન નથી કે 403 માંથી 350 થી વધુ સીટો કબજે કરશે.
2017 માં લોક કલ્યાણ સંકલ્પ પત્ર માં સરકાર દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા તે તમામ પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યના ૨૪ કરોડ લોકોના કલ્યાણના કામો સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને કામો અને જલકલ્યાણ અને જીત નો વિશ્વાસ અપાવે છે.
ન્યૂઝીલેન્ડ સરકારે તમાકુના ધ્રુમપાન ને લઈને એક અનોખી યોજના લઇને આવ્યા છે.જે હેઠળ તે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવાનો દ્વારા તમાકુની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. આ યોજનાના અમલ પછી 14 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો જીવનભર કાયદેસર રીતે તમાકુ ખરીદી શકશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment