હા મારા કાઠીયાવાડીની મોજ હા… મોજની કોઈ ઉંમર હોતી નથી તે આ ભાભલાઓએ સાબિત કરી બતાવજો… વીડિયો જોઈને મોજ પડી જશે…

Ras Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. લોકો હિન્દી અને ગુજરાતી ફિલ્મના ગીતની નાની-નાની ક્લિપો બનાવીને પોસ્ટ કરતા હોય છે. નવા નવા વિડીયો અને ટ્રેન્ડમાં નવી નવી એક્શન નો વિડીયો બનાવીને અપલોડ કરે છે. કાનગોપી રમતા ગોવાળિયાઓ એ કર્યો સુંદર થાળી રાસ(Beautiful thali ras) જોઈને તમારું પણ મન મોહિત થઈ જશે.

ગુજરાતમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે અને ગુજરાતના લોકો ગરબાને ખૂબ જ પસંદ પણ કરે છે. વીડિયોમાં જણાય છે કે એક કાનગોપી નું નાટક ભજવતી મંડળી કાનગોપી રમવા આવી છે અને તેમાં કેટલાક ગોવાળિયાઓ રાસના તાલે જૂમી રહ્યા છે.તેવો હાથમાં થાળી લઈને સુંદર રાસ સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે.

તેમને આવી રીતે જોઈને ત્યાં કાનગોપી નાટક જોવા આવેલા લોકોને પણ નવાઈ લાગે છે. ગરબા ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે, ગરબા આસો માસની શુકલપક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે, આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી અને ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે.

નવરાત્રી નો તહેવાર ભારતમાં સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે, અને આ નાટક મંડળીમાં ભાભલાઓએ હાથમાં થાળી લઈને જે ગરબા લીધા છે તે જોઈને લોકો ચોકી ગયા છે. તેમણે કરી બતાવ્યું કે ગરબા લેવા માટે ઉંમર સાથે લેવા દેવા નથી, તેઓ મોટી ઉંમરના હોવા છતાં પણ ખૂબ જ ગરબા રમી રહ્યા છે.

આ વિડીયો Kan_gopi_kirtan_mandli નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગોવાળિયાઓ એ બધાના દિલને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ જોયો છે અને અત્યાર સુધીમાં એક હજાર થી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*