આજકાલ દરેક લોકોને પોતાના જીવનની અંદર એક વખત તો વિમાનમાં બેસવાની ઈચ્છા હોય છે. તેમજ આજના સમયની અંદર વિમાનનું ભાડું પણ ખૂબ જ વધારે મોંઘુ હોય છે અને સામાન્ય માણસો ફ્લાઈટમાં મુસાફરી કરવી ખૂબ જ વધારે મોંઘી સાબિત થઈ જાય છે. એમાં પણ જો આપણા ખેડૂતો ખેતરની અંદર કામ કરતા હોય અને તેમણે વિમાનમાં મુસાફરી કરવી ખૂબ જ અઘરી બને છે.
આજના સમયની વાત કરવામાં આવે તો અત્યારે એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ખેતરની અંદર કામ કરતી દાદી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે. આ દાદી જ્યારે પહેલી વખત ફ્લાઇટમાં ચડી હતી.
ત્યારે તેમણે પોતાનો અનુભવ શેર કર્યો હતો અને આ વીડિયો લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ દાદીએ રમત માટે આ વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર લોકોની સમક્ષ રજૂ કર્યો હતો. તેમજ આ દાદીના લાખોમાં ફોલોવર્સ છે, આ દાદી હૈદરાબાદ થી થોડા કિલોમીટર દૂર આવેલા એક ગામની અંદર રહે છે.
જ્યારે તે પહેલી વખત ફ્લાઈટમાં બેઠા હતા ત્યારે પોતાનો રમુજી વીડિયો શેર કર્યો હતો અને લોકોના દિલ જીતી લીધા હતા. વીડિયોમાં જોઈ શકો છો કે આ દાદી ફ્લાઈટમાં બેઠા પણ અચકાતા નથી. આ દાદી નો વિડીયો અત્યારે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને જ્યારે આ દાદી વિમાનમાંથી નીચે ઉતરે છે ત્યારે તે ખૂબ જ વધારે કૂદી પડે છે.
તેમજ આખી ફ્લાઈટ દરમિયાન તે પોતાની વિમાનનો અનુભવ શેર કર્યો હતો અને હિન્દી સમજતા લોકો દાદીમાના શબ્દો પણ સમજી શક્યા નથી. પરંતુ દાદીમાની ખુશી જોઈને લોકો ને એક વાત તો ચોક્કસ ખબર પડી ગઈ હતી કે દાદી કેટલા ખુશ છે.
View this post on Instagram
આ દાદી નો વિડીયો અત્યારે ઈન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. માય વિલેજ શો અનિલ નામનો એક એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 6.5 મિલિયનથી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે, અને લોકો દાદીના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment