હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ 11 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બની ત્યારે પતિ અને પુત્ર રૂમમાં હતા. ખૂબ જ બૂમાબૂમ થતા પતિ અને પુત્રને આ ઘટનાની જાણ થઈ હતી. માહિતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃતક મહિલાના પતિ નું કહેવું છે કે, મારી પત્નીની ડિપ્રેશનની સારવાર લઈ રહી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો પતિ ભારતીય સંરક્ષણ સેવા પૂર્વ નિર્દેશક છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અપરાધ મચી ગઈ હતી.
આ ઘટના ગ્રેનો વેસ્ટની નિરાલા સ્ટેટ સોસાયટીની છે. અહીં રાજીવ યાદવ નામના વ્યક્તિ T-9 ફ્લેટ નંબર-1103 માં પોતાની પત્ની પ્રતિભા અને પુત્ર સાથે રહે છે. રાજીવ યાદવ ભારતીય સુરક્ષા સેવા માંથી બે વર્ષ પહેલા ડિરેક્ટર પદ પરથી નિવૃત્ત થયા છે. હવે તેઓ ઘરે જ રહેતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર રાજીવ અને રોહને રૂમમાં હતા. આ દરમિયાન રાજીવ યાદવની પત્ની પ્રતિભાએ બાર વાગ્યાની આસપાસ ફલેટની બાલ્કની માંથી કૂદી ગઈ હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોનો બૂમાબૂમ નો અવાજ સાંભળીને રાજીવ યાદવને તેમનો દીકરો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ત્યારબાદ રાજીવ યાદવ પોતાની પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી પ્રતિભા 2015 થી ડિપ્રેશનની સારવાર લઈ રહી હતી. તેની તબિયત ધીમે ધીમે સુધરી રહી હતી. પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે. ઉપરાંત મૃતક મહિલાના પરિવારજનોની પણ પૂછપરછ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસને આજરોજ 12:00 વાગ્યાની આસપાસ આ ઘટનાની માહિતી મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment