આજના સમયમાં દિવસેને દિવસે માર્ગો પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને સાથે સાથે માર્ગ અકસ્માત પણ વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે લાખો માર્ગ અકસ્માતો થાય છે.
જેમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે અને કહેવામાં આવે છે કે લોકો દરેક ટ્રાફિકના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ.ક્યારેક ક્યારેક વાહન ચલાવતા લોકોની બેદરકારીથી ના કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે.
તેથી રસ્તા પર ચાલતી વખતે પણ લોકોનું ધ્યાન રાખવું જોઈએ કે આગળ પાછળ કોઈ વાહન તો નથી આવતું ને. ફાર્મ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાને ટ્રક ટક્કર લગાવે છે.
પરંતુ તે નસીબદાર હતી કે તે બચી ગઈ. મહિલા કોઈ સામાન ખરીદ ને આવી રહી છે ને તે વાતનો ખ્યાલ જ નહોતો કે ચાલતી વખતે રસ્તા પર પહોંચી ગઇ છે.
ટ્રક ની ભારે ટક્કર બાદ પણ મહિલાનો થયો ચમત્કારિક બચાવ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ ચમત્કારિક વીડિયો pic.twitter.com/eC4eDpOUwy
— GUJJU ROCKZ (@gujju_rockz) December 22, 2021
એટલામાં તેની પાછળ ટ્રક આવે છે અને ટક્કર લગાવે છે.જોકે સદનસીબે આ મહિલા ટક્કર લાગ્યા બાદ ટ્રક ના બે પૈડાં વચ્ચે આવી ગઇ હતી
જેના કારણે તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેનો સામાન ટ્રકના પૈડા નીચે આવી ગયો હતો. આ ચોકાવનારી ઘટના ક્યાં બની તે તો જાણી શકાયું નથી પરંતુ હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment