પોલીસ કર્મચારીઓ કોરોના મહામારી ના સમયમાં રાત દિવસ જાગીને લોકોની મદદ કરતા હતા. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે ઉત્તર પ્રદેશના અલીગઢના થાના ડેડોન વિસ્તારની વાત છે.આ વિસ્તારમાં પોલીસ ચોકીમાં ફરજ દરમિયાન પોલીસ અધિકારી ને નહેર એક વ્યક્તિ ડૂબી રહ્યો છે તેવી વાત મળી હતી.
તે વ્યક્તિને બચાવવા માટે જીવની ચિંતા કર્યા વગર પાણીમાં કૂદકો મારવાની કોઈ વ્યક્તિમાં હિંમત ન હતી એટલા ઘટનાની જાણ થતા કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઇન્સ્પેક્ટર આશિષકુમાર સૈનિકો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સ્થળ પર પોતાની સાથે ઇન્સ્પેક્ટર આશિષ તેના જીવની ચિંતા કર્યા વગર તે નહેરમાં કૂદી પડયા હતા અને કેનાલમાં ડૂબી રહેલા માણસને સુરક્ષિત રીતે ઇન્સ્પેક્ટર આશિષ બચાવી લીધો હતો. તે પછી ઇન્સ્પેક્ટર આશિષને ત્યાં પાણીથી સ્નાન કરાવીને તેના કપડા અને શરીર પરની માટી સાફ કરવામાં આવી હતી.
આથી સ્થળ પર હાજર રહેલા દરેક વ્યક્તિઓને ઇન્સ્પેક્ટર આશિષના કાર્યની પ્રશંસા કરી રહ્યા હતા.આવા પોલીસ અધિકારીઓના કારણે આજે આપણે સુરક્ષિત છીએ અને ગર્વ છે આવા પોલીસ અધિકારીને.પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીની અંદર દુબતા વ્યક્તિને બહાર કાઢી તેને નવુંજીવન આપ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment