ટ્યુશન કર્યા વગર આ દીકરીને ભણતા ભણતા 23 લાખ રૂપિયાના પગાર વાળી નોકરી મળી ગઈ, દીકરીએ પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું…

મિત્રો આજકાલના યુવાનો અને યુવતીઓ દિવસ રાત મહેનત કરીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને સારા પગારવાળી નોકરી મેળવવા ઈચ્છતા હોય છે. જેમાંથી કેટલાક લોકોને સારી નોકરી મળે છે અને કેટલાક લોકોને સારી નોકરી નથી મળતી. ત્યારે આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરવાના છીએ, જેને ભણતા ભણતા જ 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી ગઈ હતી.

મિત્રો આ કિસ્સો ઘણો જૂનો છે પરંતુ આજ રોજ અમે આ કિસ્સો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ દીકરી ભોપાલની રહેવાસી છે. ભોપાલની આ દીકરીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો તે પહેલા તેને 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી ગઈ હતી. ત્યારે આ દીકરીની ચર્ચા ચારેય બાજુ ચાલી હતી.

લોકો દીકરીની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા હતા. ભોપાલની રહેવાસી આ દીકરીનું નામ મોક્ષા જૈન છે. મોક્ષાએ કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો છે. તેને પોતાના જીવનમાં ક્યારેય પણ કોચિંગ ક્લાસ લીધા નથી. લોકશાહી દિવસ રાત મહેનત કરીને પોતાનો અભ્યાસ જાતે જ કર્યો છે.

મોક્ષાના પિતા પ્રોપર્ટી ડીલર છે. મળતી માહિતી અનુસાર મોક્ષાની પસંદગી વોલ માર્ટ કંપનીમાં થઈ હતી. મળતી માહિતી અનુસાર મોક્ષને બેંગ્લોર અથવા તો ચેન્નાઇ આ બંને જગ્યામાંથી એક જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું. મોક્ષાને કંપની તરફથી વર્ષે 23 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું.

જ્યારે મોક્ષાને આ પેકેજ મળ્યું ત્યારે તેને આ પેકેજ મળવાનો શ્રેય પોતાના માતા પિતાને આપ્યો હતો. જ્યારે દીકરી મોક્ષાને 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી ત્યારે પરિવારના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

મોક્ષાએ ઘણી બધી કંપનીઓમાં ઇન્ટરશીપ પર કરી હતી. દિવસ રાત મહેનત કરીને આજે મોક્ષા એક ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સફળતા પ્રાપ્ત કરીને મોક્ષાએ પોતાના માતા પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. મોક્ષા તેની ત્રણ બહેનોમાં બીજા નંબરે આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*