ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોના કેસમાં વધારો થયો હતો. તેના કારણે ગુજરાતનાં અમુક શહેરોમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આઠ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યો હતો. કોરોના ની આ મહામારી હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી. હવામાન વિભાગની આગાહી 10 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં હળવાશ પડતા વરસાદની આગાહી છે.
આ આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો.કોરોના ની સાથે રાજ્યમાં લગ્ન પ્રસંગ નો મહેલ પણ ખબર જ વધારે છે. તેવામાં હવામાન વિભાગની આગાહી ની કારણે લોકો મૂંઝાયા. આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં સોમનાથ, સુરત, અને ભાવનગરમાં હળવાશ પડતા વરસાદની આગાહી છે. અને દક્ષિણ ગુજરાત દાહોદ, પંચમહાલ, વડોદરા અને આણંદમાં પણ વરસાદની આગાહી છે.
આના કારણે આ જિલ્લાના અને શહેરના ખેડૂતો મૂંઝાયા છે. રાજ્યની જનતાને ખેડૂતો માટે સારા સમાચાર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment