ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો એ શું રાજકારણ બદલશે કે શું આ વિજય એ પાટીદારોનો આક્રોશ વ્યક્ત કરે છે ? જાણો અભિપ્રાય.

રાજકારણમાં નવી ગણાતી આમ આદમી પાર્ટી એ 120 બેઠક માંથી 27 બેઠક પર વિજય મેળવી ને રાજકિય નિષ્ણાંતો ને ચકિત કરી દીધા છે. ગોપાલ ઇટાલીયા ના પ્રમુખ પદ હેઠળ આમ આદમી પાર્ટીએ સુરતમાં વિપક્ષનો સ્થાન લીધું છે. નિષ્ણાંત લોકોનું માનીએ.

તો આમ આદમી પાર્ટીના વિજયથી હાલ પૂરતી ભાજપને વધુ અસર થઇ રહી નથી પરંતુ પક્ષ તરીકે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા હાંસિયામાં ધકેલાઇ ગઇ છે.એવું માનવામાં આવી રહ્યું છે.

કે પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપથી નારાજ થયેલા પાટીદારોએ ખૂબ જ આપને મત આપીને દિલ્હીને પાર્ટીને ગુજરાતમાં સ્થાન અપાવ્યું છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં દાખલ થવાથી સમાજમાં નારાજગી વ્યક્ત છે તેવી પણ ચર્ચા છે.

હાલ નહીં તો થોડા સમય બાદ પણ આમ આદમીને એન્ટ્રીથી ગુજરાત ભાજપે થવાની જરૂર પડશે તે નક્કી છે.1995 પછી કોંગ્રેસ રાજ્યમાં એક પણ વખત સરકાર બનાવવા માટે સફળ રહી નથી.

અને ગુજરાતમાં પ્રવક્તા એક મત પ્રમાણે કોંગ્રેસને 80 ના દાયકામાં થયેલાં અનામત વિરુદ્ધ ના રમખાણો માટે જવાબદાર ગણે છે.દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા છે.

અને સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીએ 2014માં ખાલિસ્તાન ને સમર્થન કરી ને પ્રયત્ન કરી ને વોટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત પાકિસ્તાન સાથે સહજ શેર કરે છે.

અને આપની આવી કોઈ પ્રવૃત્તિ ફક્ત ગુજરાતની નહીં પણ દેશની સુરક્ષા માટે થઈ શકે છે તેવો મત પ્રવર્તે છે. બીજી તરફ રાજ્યમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે.

આ પ્રકારની ચર્ચાઓ ને વેગ આપી રહ્યું છે.આપના ઉમેદવારોની પસંદગી એ જનમત છે અને તે મુદ્દે આ પ્રકારનું કોઈ પણ રાજકારણ થવું જોઈએ નહીં તેવો અભિપ્રાય પણ ચર્ચામાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*